Election Banner

Viramgam

બેઠક નો ચિતાર

39 - વિરમગામ વિધાનસભા

ગુજરાત વિધાનસભાની અમદાવાદ જીલ્લાની વિરમગામ વિધાનસભામાં ત્રણ તાલુકા વિરમગામ, દેત્રોજ-રામપુર અને માંડલ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. વિરમગામ વિધાનસભા ઉપરથી કોંગ્રેસ પક્ષે લડનારા અને વિજયી થનારા ડો. તેજશ્રીબહેન પટેલે હાલ ભાજપનો ખેસ પહેરી લીધો છે.

 

ડો.તેજશ્રીબહેન પટેલ

મિલકત --

આંતરિક રાજકારણ

ગુજરાત વિધાનસભાની અમદાવાદ જીલ્લાની વિરમગામ વિધાનસભામાં ત્રણ તાલુકા વિરમગામ, દેત્રોજ-રામપુર અનેગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં વિરમગામ વિધાનસભા ઉપરથી કોંગ્રેસ પક્ષે લડનારા અને વિજયી થનારા ડો. તેજશ્રીબહેન પટેલે હાલ ભાજપનો ખેસ પહેરી લીધો છે. અને ભાજપ તરફથી તેમને વિરમગામની ટિકિટ પણ મળી ગઈ છે.

લાખાભાઈ ભરવાડ

મિલકત --

આંતરિક રાજકારણ

 

પ્રાગજી પટેલ

મિલકત ૨ કરોડ

આંતરિક રાજકારણ

વિરમગામ વિધાનસભા બેઠકમાં ત્રણ તાલુકા પંચાયતો આવે છે. વિરમગામ, દેત્રોજ અને માંડલ તાલુકા પંચાયત, દેત્રોજ અને માંડલ તાલુકા પંચાયતમાં ભાજપની સત્તા છે જ્યારે વિરમગામ તાલુકા પંચાયતમાં એક સભ્યની બહુમતિથી કોંગ્રેસ સત્તામાં છે. સહકારી ક્ષેત્રમાં પણ ભાજપનું પ્રભુત્ત્વ છે. ત્રણે તાલુકાઓમાં એ.પી.એમ.સી.માં ભાજપના ચેરમેન છે. એ.ડી.સી. બેંકમાં આ વિસ્તારના ત્રણ સભ્યો ભાજપના છે.

ડો. તેજશ્રી પટેલ

મિલકત ૯.૯૪ કરોડ

આંતરિક રાજકારણ

વિરમગામ બેઠકમાં કોંગ્રેસ સાથે કોળી, મુસ્લિમ અને દલિતો અકબંધ રહેશે. ભાજપ સાથે પટેલ મતદારો ૭૦ ટકા રહેશે. દેવીપૂજક, દરબારો અને માલધારીઓ બંને પક્ષમાં વહેંચાશે. પરિવર્તન પાર્ટીની મોટી અસર જોવા નહીં મળે.


Winner

ડો. તેજશ્રી પટેલ (INC)

Votes: 84930

Loser

પ્રાગજી પટેલ (BJP)

Votes: 67947

Lead

Margin: 16983

Winner

કમાભાઇ રાઠોડ

Votes: 47643

Loser

જગદિશ પટેલ

Votes: 44927

Lead

Margin: 2716

Winner

વજુભાઈ ડોડિયા

Votes: 53766

Loser

પ્રેમજીભાઈ વડલાણી

Votes: 50702

Lead

Margin: 3064

બેઠકના સમાચાર


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

વિરમગામની બેઠકનો વર્ષવાર ચિતાર

- 2012માં આ બેઠક પરથી કોંગ્રેસના મહિલા ઉમેદવાર ડો. તેજશ્રી બહેન પટેલે ભાજપના ઉમેદવાર પ્રાગજીભાઈ પટેલને 10.54 ટકાની જંગી સરસાઈથી હરાવીને આ બેઠક જીતી હતી.
- વર્ષ 2007માં આ બેઠક પરમાં ભાજપના કમાભાઈ રાઠોડે કોંગ્રેસના ઉમેદવાર જગદીશ પટેલને 3316 મતથી હરાવીને બેઠક જીતી હતી.
- વર્ષ 2002માં આ બેઠક પર ભાજપના ઉમેદવાર વજુભાઈ ડોડીયા વિજયી બન્યા હતા.
- વર્ષ 1998માં આ બેઠક કોંગ્રેસના ઉમેદવાર પ્રેમજીભાઈ વડલાણીએ જીતી હતી.