Election Banner

Savli

બેઠક નો ચિતાર

સાવલી વિધાનસભા છેલ્લી ચૂંટણી ૨૦૦૭ ના વિજેતા અને પક્ષને મળેલા મત ૨૦૦૭ ની વિધાનસભામાં કોંગ્રેસના ખુમાનસિંહ ચૌહાણ વિજેતા થયા હતા. ખુમાનસિંહ ચૌહાણને ૫૩૨૨૯ મત મળ્યાં હતા. જયારે ભાજપાના જીગર ઇનામદારને ૪૭૭૯૪ મત મળતા ૫૪૩૫ મતથી ભાજપાનો પરાજય થયો હતો.


જનતા પાર્ટીના પ્રકાશબ્રહ્મભટ્ટ કોકોએ કોંગ્રેસના ધારાસભ્ય પ્રભાતસિંહ પરમારને ૧૯૮૫માં હરાવ્યા હતા. ૧૯૯૦ ની ચૂંટણીમાં પ્રકાશ કોકોની જગ્યાએ જનતાદળના ખુમાનસિંહ ચૌહાણ ને ટિકીટ અપાતા તેઓ પ્રભાતસિંહ સામે ચૂંટણી જીત્યા હતા. ૧૯૯૫ ની ચૂંટણીમાં ખુમાનસિંહ ચૌહાણ કોંગ્રેસમાંથી જીત્યા હતા. તેમણે તેમના જ એક સમયના સાથી અને પૂર્વ ધારાસભ્ય પ્રકાશ કોકો (જનતા દળ)ને હરાવ્યા હતા.

જ્યારે ૧૯૯૮ માં કોંગ્રેસના ખુમાનસિંહે ભાજપાના ચુનીભાઇ બારૈયાને પરાજ્ય આપી હેટ્રિક કરી હતી.  ૨૦૦૨ માં ભાજપાના ઊપેન્દ્રસિંહ ગોહિલે કોંગ્રેસના ખુમાનસિંહને પરાજ્ય આપ્યો હતો. ૨૦૦૭ માં કોંગ્રેસના ખુમાનસિંહ ફરીથી ચૂંટાઇ આવ્યા હતા.

 

કેતનભાઇ ઇનામદાર

મિલકત ---

આંતરિક રાજકારણ

સાગર પ્રકાશ કોકો બ્રહ્મભટ્ટ

મિલકત 7 કરોડ

આંતરિક રાજકારણ

 

ઉપેન્દ્રસિંહ ગોહિલ

મિલકત ૨૫.૨૫ કરોડ

આંતરિક રાજકારણ

ભાજપના ઉમેદવાર ઉપેન્દ્રસંિહ ગોહિલ મુળે વડોદરા તાલુકાના વતની છે. એટલે તેઓ આયાતી ઉમેદવાર ગણાય ૨૦૦૨ની ચૂંટણીમાં જો કે તેઓ આ બેઠક પરથી ચૂંટાયા હતા પરંતુ ૨૦૦૭માં પાછા વડોદરા તાલુકામાંથી ચૂંટણી લડ્યા હતા. એટલે હવે સાવલી વિસ્તારમાં ભાજપના કાર્યકરો આયાતી ઉમે

ખુમાનસિંહ ચૌહાણ

મિલકત ૧.૧૨ કરોડ

આંતરિક રાજકારણ

કોંગ્રેસના ખુમાનસંિહ ચૌહાણનો સાવલી બેઠક પર સારો એવો હોલ્ડ છે. તેમની સામે કોંગ્રેસના કાઇ કાર્યકરોનો વિરોઘ્ધ નથી કે તેમની સામે ભ્રષ્ટાચારના કોઇ આક્ષેપો થયા નહિ હોવાથી તેમની સ્થિતિ મજબુત ગણાય છે.  પરંતુ છેલ્લી ઘડીએ ભાજપના બળવાખોર કેતન ઇનામદારે ફોર્મ ભરત

ભાઇલાલ ચૌહાણ

મિલકત ૭,૧૫,૦૦૦

આંતરિક રાજકારણ


Winner

Independent (Independent)

Votes: 62849

Loser

ખુમાનસિંહ ચૌહાણ (INC)

Votes: 42530

Lead

Margin: 20319

Winner

ખુમાનસંિહ ચૌહાણ

Votes: 53229

Loser

જિગર ઇનામદાર

Votes: 47794

Lead

Margin: 5435

Winner

ઉપેન્દ્રસંિહ ગોહીલ

Votes: 65778

Loser

ખુમાનસંિહ ચૌહાણ

Votes: 49225

Lead

Margin: 16553

બેઠકના સમાચાર


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

આ બેઠક પર સીમાંકનની ધારી અસર પડે તેમ નથી. વડોદરા ગ્રામ્યની બેઠકનું વિસર્જન થઈ જતા વડોદરા તાલુકાના ૬ ગામોનો સાવલી વિધાનસભામાં સમાવેશ થયો છે. જેના કુલ બુથ ૧૬ થાય છે અને મતદાર ૧૪૮૪૯ થાય છે. વડોદરા તાલુકાના મતો પ્રભાવ પાડી શકે પરંતુ નિર્ણાયક બની શકે તેમ જણાતુ નથી.