Election Banner

Porbandar

બેઠક નો ચિતાર

પોરબંદરની બેઠક ઉપર કુલ બાવન ગામોનો સમાવેશ થાય છે જેમાં નવા સીમાંકન મુજબ બોખીરા, ખાપટ, કોલીખડા, બોરીચા, દેગામ, બરખલા, અને જાવર એ સાત ગામો નવા સમાવાયા છે જ્યારે આ વિસ્તારમાં ખાપટ અને બોખીરા એ બે ગામો નિર્ણાયક સાબિત થાય તેવું જણાવાઇ રહ્યું છે.

કેમ કે આ બે જ ગામોના ૧૯ બુથોના ૨૧ હજાર મતદારો છે અને જેની સિધી અસર પોરબંદરની બેઠકની ચૂંટણીમાં પડશે

 

 

બાબુભાઇ બોખીરિયા

મિલકત ---

આંતરિક રાજકારણ

અર્જુન મોઢવાડિયા

મિલકત ---

આંતરિક રાજકારણ

 

બાબુભાઇ બોખીરીયા

મિલકત ૩.૪૭ કરોડ

આંતરિક રાજકારણ

ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયા સામે કરોડો રૂપિયા ખનીજચોરીનો કોર્ટમાં કેશ, એચએમપી સિમેન્ટની જમીન ખરીદી અંગે કામદારોમાં વિવાદ, તેમજ કોંગ્રેસ સમર્થક મુળુભાઇ મોઢવાડિયા હત્યા કેસમાં આક્ષેપથી તેમની જ્ઞાતિ મહેરસમાજ નારાજ, ખારવા જ્ઞાતિમાંથી અનેક લોકો નારાજ.

અર્જુન મોઢવાડિયા

મિલકત ૨.૦૫ કરોડ

આંતરિક રાજકારણ

ગુજરાત કોંગ્રેસ પ્રમુખપદનો હોદ્દો, સ્વચ્છ પ્રતિભા, મહેરજ્ઞાતિ, ખારવાસમાજ સહિત વેપારીઓ અને અન્ય સમાજમાં માનભર્યું સ્થાન, કોઇ વિવાદમાં સંકળાયેલા નથી.


Winner

બાબુભાઇ બોખીરીયા (BJP)

Votes: 77604

Loser

અર્જુન મોઢવાડિયા (INC)

Votes: 60458

Lead

Margin: 17146

Winner

અર્જુનભાઇ મોઢવાડીયા

Votes: 52515

Loser

શાંતાબેન ઓડેદરા

Votes: 42899

Lead

Margin: 9616

Winner

અર્જુનભાઇ મોઢવાડીયા

Votes: 46311

Loser

બાબુભાઇ બોખીરીયા

Votes: 41911

Lead

Margin: 4400

બેઠકના સમાચાર


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

વર્ષ 2017માં પોરબંદર વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો

મહિલા મતદાર 1,14,264
પુરૂષ મતદાર 1,22,745
અન્ય 2
કુલ મતદારો 2,37,011