Election Banner

Patan

બેઠક નો ચિતાર

18 - પાટણ વિધાનસભા

ગુજરાત વિધાનસભાની પાટણ જીલ્લાની પાટણ વિધાનસભા બેઠક અતિ મહત્વની બેઠક માનવામાં આવે છે. આ બેઠક પરથી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ સતત બે ટર્મથી ચુંટણી જીત્યા હતા.

આ બેઠકમાં પાટણ તાલુકાના મોટા ભાગના ગામોનો સમાવેશ થાય છે. પાટણ વિધાનસભા બેઠક પર કુલ ૨,૫૦, ૭૯૮ મતદારો છે . જેમાં ૧,૨૯,૮૪૮ પુરુષ મતદારો અને ૧,૨૦,૯૫૦ મહિલા મતદારો છે. આ બેઠક પર કુલ ૨૬૫ પોલીંગ બુથ છે.

આ બેઠક જોવા જઈએ પાટીદાર મતદારોના પ્રભુત્વ ધરાવતી બેઠક માનવામાં આવે છે. તેથી આ બેઠક આ વર્ષે પાટીદારો અનામત આંદોલનના વાતાવરણમાં ક્યાં પક્ષ  તરફી મતદાન કરે છે તે પણ એક મહત્વની બાબત બની રહેશે.

 

રણછોડ રબારી

મિલકત --

આંતરિક રાજકારણ

ડો. કિરિટ પટેલ

મિલકત --

આંતરિક રાજકારણ

 

રણછોડભાઈ દેસાઈ

મિલકત ૨,૫૦ કરોડ

આંતરિક રાજકારણ

સીમાંકનના કારણે વાગડોદ અને ઠાકોર જ્ઞાતિના મતો વહેંચાઇ ગયા છે. પાટણ મત વિસ્તારમાં પટેલ, પ્રજાપતિ, અનુસૂચિત જાતિ, રબારી, દેસાઇ અને બ્રાહ્મણ જ્ઞાતિના મતોનું વજન વધારે છે.જો કે મતવિભાજન છતાં ઠાકોર અને પટેલોના મત નિર્ણાયક રહેશે.

જોધાજી ઠાકોર

મિલકત ૨૧,૧૧,૦૦૦

આંતરિક રાજકારણ

આ બેઠક પરથી આ વખતે ભાજપના આનંદીબહેન પટેલની સીટ બદલાતા તેનો સીધો લાભ લેવા કોંગ્રેસ ભરપુર પ્રયાસો કરી રહ્યું છે. આ માટે પક્ષના કાર્યકરો જોરશોરથી પ્રચાર કરી રહ્યાં છે.

મોહનભાઇ પટેલ

મિલકત ૫૧ લાખ

આંતરિક રાજકારણ

આ બેઠક પર જીપીપીના ઉમેદવાર મોહનભાઈ ઝંપલાવી રહ્યાં હોવાથી તેઓને પટેલ જ્ઞાતિના મતો મળે તેવી આશા છે. જોકે જીપીપી કેટલું અસરકારક રહે છે તે આગામી દિવસોમાં જોવાનું રહ્યું.


Winner

ડો. કિરિટ પટેલ (Congress)

Votes: 103273

Loser

રણછોડ રબારી (BJP)

Votes: 77994

Lead

Margin: 25279

Winner

રણછોડભાઈ દેસાઈ (BJP)

Votes: 67224

Loser

જોધાજી ઠાકોર (INC)

Votes: 61353

Lead

Margin: 5871

Winner

આનંદીબેન પટેલ

Votes: 50435

Loser

કાંતિભાઇ પટેલ

Votes: 44431

Lead

Margin: 6004

Winner

આનંદીબેન પટેલ

Votes: 49755

Loser

કાંતિભાઇ પટેલ

Votes: 46173

Lead

Margin: 3582


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

પાટણ વિધાનસભા બેઠક પર અત્યાર સુધી યોજાયેલી ચુંટણીના પરિણામો ઉપર એક નજર

- વર્ષ ૧૯૯૦ થી વર્ષ ૨૦૧૨ સુધી સતત ભાજપના ઉમેદવાર જ વિજયી બનતા આવ્યા છે.

- વર્ષ ૨૦૦૭માં આ બેઠક પરથી ભાજપના મહિલા ઉમેદવાર આનંદીબહેન પટેલે કોંગ્રેસના કાંતિભાઈ પટેલેને હરાવીને બેઠક જીતી હતી.

- વર્ષ ૨૦૧૨માં આ બેઠક પરથી ભાજપના રણછોડભાઈ દેસાઈએ કોંગ્રેસના જોધાજી ઠાકોરને ૩.૫૮ ટકા મતની સરસાઈથી હરાવ્યા હતા.

- આનંદીબહેન પટેલે વર્ષ ૨૦૧૨માં અમદાવાદની ઘાટલોડીયા બેઠક પરથી ચુંટણી લડીને જીત્યા હતા.