Election Banner

Mehsana

બેઠક નો ચિતાર

ગુજરાતના મહેસાણા જીલ્લાની Mehsana વિધાનસભા બેઠક પરની ચુંટણી રાજકીય પક્ષો માટે રસાકસીભરી બની રહેશે. રાજ્યના પાટીદાર અનામત આંદોલનના એપીસેન્ટર એવા મહેસાણા પર હાલ તમામ રાજકીય પક્ષોની નજર ટકી છે. મહેસાણા વિધાનસભા બેઠકમાં મહેસાણા તાલુકાના મોટાભાગના ગામનો સમાવેશ થાય છે. આ બેઠક પર કુલ 2,16,149 મતદારો છે. જેમાં 1,12,658 પુરુષ મતદારો અને 1,03,491 મહિલા મતદારો છે. જેમાં 229 પોલીંગ બુથ છે.



 

 

નીતિનભાઈ પટેલ

મિલકત 67,94,738.84

આંતરિક રાજકારણ

જીવાભાઈ પટેલ

મિલકત --

આંતરિક રાજકારણ

 

નિતિન પટેલ

મિલકત ૬૫,૬૬,૧૪૯

આંતરિક રાજકારણ

નગરપાલિકા કડી તેમજ એપીએમસીના ચેરમેન રહી ચૂક્યા છે. ૨૦૦૨ની ચુંટણીમાં હાર થઈ હતી. ૨૦૦૭માં નજીવી સરસાઈથી જીત્યા અને સંિચાઈ મંત્રી તરીકે કામગીરી છે. જેઓને કડીમાં અનામત સીટ હોવાથી મહેસાણાની સીટ ફાળવવામાં આવી છે. આયાતી ઉમેદવાર હોઈ તેમના માટે કપરા ચઢાણ રહેશ

નટુભાઇ પટેલ

મિલકત ૧,૮૪,૪૮,૭૯૭

આંતરિક રાજકારણ

૧૯૯૦થી આ બેઠક પર ભાજપનો દબદબો રહ્યો છે. પાંચ વખત ભાજપ, ચાર વખત કોંગ્રેસ અન એક વખત અપક્ષ ઉમેદવારે આ બેઠક જીતી છે. ૨૦૦૨ અને ૨૦૦૭માં અનિલ પટેલે જીત મેળવી છે. ૧૯૯૦ ૩૧૧૪ અને ૧૯૯૫માં ૧૨૪૨ મતથી ખોડાભાઇ પટેલ આ બેઠક પરથી ચૂંટાયા હતાં.


Winner

નિતિન પટેલ (BJP)

Votes: 90134

Loser

નટુભાઇ પટેલ (INC)

Votes: 65929

Lead

Margin: 24205

Winner

અનિલભાઇ પટેલ

Votes: 66886

Loser

નરેશકુમાર રાવલ

Votes: 50577

Lead

Margin: 16309

Winner

અનિલભાઇ પટેલ

Votes: 61491

Loser

જીવાભાઇ પટેલ

Votes: 43719

Lead

Margin: 17772


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

મહેસાણા વિધાનસભા બેઠક પરના પરિણામની વાત કરીએ તો જણાશે કે વર્ષ

-  2012માં આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર નીતિન પટેલે જીતી હતી.  - કોંગ્રેસના ઉમેદવાર નટવરલાલ પટેલને 14.81 ટકા મતથી હરાવીને બેઠક જીતી હતી.

- ભાજપના ઉમેદવાર નીતિન પટેલે કડી બેઠક એસ.સી. માટે અનામત થતાં આ બેઠક પરથી ચુંટણી લડી હતી.

- જયારે વર્ષે 2007માં ભાજપના ઉમેદવાર અનિલ પટેલે કોંગ્રેસના ઉમેદવાર નરેશ રાવલને ૧૭ હજાર મતથી હરાવ્યા હતા.

- આ બેઠક પર વર્ષ 1985 બાદની તમામ વિધાનસભા ચુંટણીમાં ભાજપના જ ઉમેદવાર વિજયી બનતાં આવ્યા છે.

- એટલે કે આ બેઠક ઉત્તર ગુજરાતની ભાજપની કમિટેડ બેઠક ગણવામાં આવે છે.

1985થી આ બેઠક ભાજપ જ જીતે છે

જો કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલાં પાટીદાર અનામત આંદોલનના પગલે ભાજપમાંથી આ બેઠક પર કોણ ચુંટણી લડશે તેની પર હજુ કોઈ સ્પસ્ટતા કરવામાં આવી નથી. સુત્રોના જણાવ્યા અનુસાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠક છોડીને શહેરની અન્ય કોઈ સેફ સીટ પરથી ચુંટણી લડવા માટે ઈચ્છુક છે. જયારે આ બેઠક પરથી કોંગ્રેસ પણ મજબુત ઉમેદવાર મેદાનમાં ઉતારવા માટે કમર કસી રહ્યું છે. જેના ભાગરૂપે કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ પણ તેમના ચુંટણી પ્રચારની શરૂઆત મહેસાણામાં સભા સંબોધીને કરી હતી. જેના પગલે આ બેઠક આ વખતે ચુંટણીના ના ધારેલા પરિણામ સામે આવે તેવી શકયતા છે.

વર્ષ ૨૦૧૨નું ચૂંટણી ચિત્ર

બેઠક

પક્ષ

ઉમેદવાર

  મત

મહેસાણા

ભાજપ

નીતિન પટેલ

90134

-

કોંગ્રેસ

નટુ પટેલ

65929

વર્ષ 2017માં મહેસાણા વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો

મહિલા મતદાર 1,24,682
પુરૂષ મતદાર 1,34,672
અન્ય 0
કુલ મતદારો 2,59,354