Election Banner

Khambhat

બેઠક નો ચિતાર

આણંદ જિલ્લો : 108-ખંભાત બેઠક

ભાજપના ઉમેદવાર : મયુરભાઇ રાવલ

કોંગ્રેસના ઉમેદવાર : ખુશમનભાઈ પટેલ

ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસીભરી ટક્કર થાય તેવો માહોલ સર્જાયેલો છે. આ વખતની ચૂંટણીમાં ભાજપનું પલ્લું ભારે હોવાનું રાજકીય તજજ્ઞોનું માનવું છે. ગત ૨૦૦૭ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર શુક્લ શીરીષકુમાર મધુસુદનને ૫૦૧૬૩ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના પરાજિત ઉમેદવાર ચુડાસમા સંદિપસિંહ વજુભાને ૪૦૦૮૬ મત મળ્યા હતા. વર્ષ ૨૦૧૨માં ભાજપના ઉમેદવાર સંજયભાઈ પટેલને ૭૪૭૬૧ મત જ્યારે કોંગ્રેસના સંદિપસિંહ ચુડાસમાને ૫૯૩૭૫ મત મળતા ભાજપનો ૧૫૩૮૬ મતથી વિજય થયો હતો. ભાજપે વિજેતા ઉમેદવારની ટિકિટ કાપતા આ વખતની ચૂંટણીમાં તેનો ફાયદો કોંગ્રેંસને થઈ શકે છે.

 

મયુરભાઇ રાવલ

મિલકત --

આંતરિક રાજકારણ

ખુશમનભાઈ પટેલ

મિલકત --

આંતરિક રાજકારણ

 

સંજયભાઈ પટેલ

મિલકત ૪૮,૧૫,૯૫૧

આંતરિક રાજકારણ

ભાજપમાં જૂથવાદ અને જ્ઞાતિવાદ પક્ષને મુશ્કેલી ઉભી કરશે, ભાજપના સીટીંગ ધારાસભ્યની ટિકિટ કપાતા તેઓ આ વખતે ભાજપ માટે બળવાખોર સાબિત થાય તો ચૂંટણીમાં પક્ષને નુકસાનકર્તા બને, મહેસુલ મંત્રી આનંદીબેન પટેલ ચૂંટણી પૂર્વે આણંદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા ત્યારે

સંદિપસિંહ ચુડાસમા

મિલકત ૬૨,૫૧,૨૩૨

આંતરિક રાજકારણ

કોંગ્રેસને પણ જૂથવાદ અને જ્ઞાાતિવાદ મુશ્કેલી ઉભી કરશે, કોંગ્રેસે ગત વિધાનસભામાં હારેલા ઉમેદવાર સંદિપસિંહ ચુડાસમાને રીપીટ કરતા કોંગ્રેસ કાર્યકરોમાં જબરદસ્ત વિરોધનો વંટોળ, આ વખતે કોંગ્રેસે ક્ષત્રિય ઉમેદવારને જ્યારે ભાજપે પટેલ ઉમેદવારને ટિકિટ આપતા કોંગ્

ચંદ્રકાંત પટેલ

મિલકત ૧૩,૦૦,૦૦૦

આંતરિક રાજકારણ


Winner

સંજયભાઈ પટેલ (BJP)

Votes: 74761

Loser

સંદિપસિંહ ચુડાસમા (INC)

Votes: 59375

Lead

Margin: 15386

Winner

શિરિષભાઇ શુક્લ

Votes: 50163

Loser

સંદિપસંિહ ચૂડાસમા

Votes: 40086

Lead

Margin: 10077

Winner

શિરિષભાઇ શુક્લ

Votes: 57199

Loser

જયેન્દ્ર ખત્રી

Votes: 46797

Lead

Margin: 10402


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

આંતરીક રાજકારણ :

ભાજપ

ભાજપમાં જૂથવાદ અને જ્ઞાાતિવાદ પક્ષને મુશ્કેલી ઉભી કરશે, ભાજપના સીટીંગ ધારાસભ્યની ટિકિટ કપાતા વકરેલો ચરુ ભાજપ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

કોંગ્રેસ

કોંગ્રેસને પણ જૂથવાદ અને જ્ઞાાતિવાદ મુશ્કેલી ઉભી કરશે, જો કે કોંગ્રેસ દ્વારા નવા ચહેરા તક અપાતા સમીકરણો  બદલાઈ શકે છે. કોંગ્રેસ દ્વારા બે વખતથી હારનો સ્વાદ ચાખેલ ક્ષત્રિય ઉમેદવારને હાંસીયામાં મુકી પટેલ ઉમેદવારને ટિકિટ અપાતા કોંગ્રેસને માનવાવાળા પટેલોમાં ખુશીની લહેર.