Election Banner

Kalavad

બેઠક નો ચિતાર

કાલાવડ

કાલાવડ અનામત બેઠક છે. અહીંથી કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષ દ્વારા દલિત ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ચાલુ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનું પતુ કાપી નવા ઉમેદવાર તરીકે મુળજીભાઈ ડાયાભાઈ ધૈયડાની પસંદગી કરી છે. સામે કોંગ્રેસ દ્વારા મુસડીયા પ્રવિણભાઈની પસંદગી કરાઈ છે.

અપક્ષોમાં મજબુત નામ ન હોવાથી આ બંને ઉમેદવારો વચ્ચે જ સીધો જંગ જોવા મળશે. કાલાવડ વિધાનસભામાં મોટા ભાગે ભાજપને સમર્થન મળતુ હોય છે. પરંતુ આ વખતે કોંગ્રેસે ઉભા રાખેલા ઉમેદવારે ગયા વર્ષે ૩૨ હજારથી વધુ મતો મેળવ્યા હતા. માટે કસોકસની લડાઈ જોવા મળશે.

 

મૂળજીભાઇ ધૈયાડા

મિલકત ---

આંતરિક રાજકારણ

પ્રવીણભાઈ મુછડીયા

મિલકત ---

આંતરિક રાજકારણ

 

મેઘજીભાઇ ચાવડા

મિલકત ૪૫ લાખ

આંતરિક રાજકારણ

અનામત બેઠક થતાં વર્તમાન ધારાસભ્ય લાલજી સોલંકીને ત્યાંથી ટિકીટ અપેક્ષિત હતી, પક્ષમાંનું પટેલ જૂથ નવો ચહેરો ઈચ્છતુ હતું અને જિલ્લા પંચાયત સભ્ય મેઘજી ચાવડાને ટિકીટ મળી.

દિનેશ પરમાર

મિલકત ૧.૩૫ કરોડ

આંતરિક રાજકારણ

મહાપાલિકા ચૂંટણી વખતે તેમણે શહેર પ્રમુખ તરીકે લાગતા વળગતાઓને પ્રાધાન્ય આપ્યાનો કચવાટ હતો. જામનગર ગ્રામ્ય મતવિસ્તારમાં ગત વખતે હારેલા ડો. દીનેસ પરમારનું કાલાવડ મત વિસ્તારમાં બહુ નહીં હોવાથી સ્થાનિક કાર્યકરોના એક જૂથનો તેમનો પૂરો ટેકો ન મળે તેવી શક્યતા


Winner

મેઘજીભાઇ ચાવડા (BJP)

Votes: 49027

Loser

દિનેશ પરમાર (INC)

Votes: 42908

Lead

Margin: 6119

Winner

આર.સી. ફળદુ

Votes: 39497

Loser

જે.ટી. પટેલ

Votes: 33225

Lead

Margin: 6272

Winner

આર.સી. ફળદુ

Votes: 43467

Loser

ચેતના રાદડીયા

Votes: 40916

Lead

Margin: 2551


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

વર્ષ 2017માં કાલાવાડ વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો

મહિલા મતદાર 1,02,459
પુરૂષ મતદાર 1,12,265
અન્ય 2
કુલ મતદારો 2,14,726