Election Banner

Fatepura

બેઠક નો ચિતાર

129 - ફતેપુરા વિધાનસભા

ગત વિધાનસભા ચૂંટણી પ્રમાણે

દાહોદ જિલ્લામાં ૧૨૯- ફતેપુરા વિધાનસભા બેઠક ૧૧૩- લીમડીના સ્થાને નવી અસ્તિત્વમાં આવી છે.

છેલ્લી ચુંટણી ૨૦૦૭ ના વિજેતા અને મળેલા મત
કોંગ્રેસ રહ્યો હતો તેને ૫૬.૯૮ ટકા લેખે ૫૭૭૧૮ મત મળ્યા હતા.
છેલ્લી (ચૂંટણી) (૨૦૦૭) ના પરાજીત ઉમેદવાર પક્ષ અને મળેલા મત
 
- ભૂરીયા મહેશભાઇ સોમજીભાઇ - ૩૫૨૫૯ (ભાજપ)
કોગ્રેસના ઉમેદવાર
 દિનાભાઈ મછાર 
ભાજપાના ઉમેદવાર
રમેશ ભુરાભાઈ કટારા

 

રમેશભાઇ કટારા

મિલકત --

આંતરિક રાજકારણ

રઘુ ડી. મચ્છર

મિલકત --

આંતરિક રાજકારણ

 

રમેશ ભૂરા કટારા

મિલકત ૬.૧૨ લાખ

આંતરિક રાજકારણ

માજી ધારાસભ્ય ભુરાભાઇ કટારાના વર્ચસ્વનો લાભ તેઓના  પુત્ર ઉમેદવાર રમેશ કટારાને મળશે.

દિતા મછાર

મિલકત ૨૭.૯૦ લાખ

આંતરિક રાજકારણ

કોંગી ઉમેદવારના સંબંધીઓ સામે અનેક ફોજદારી ગુના નોંધાયેલા છે. નવા સીમાંકન પ્રમાણે પ્રથમવાર ચૂંટણી યોજાઇ રહી છે. ફતેપુરા બેઠકમાં સાંસદ શ્રીમતી પ્રભાબેન તાવીયાડનું નિવાસસ્થાન છે.


Winner

રમેશભાઇ કટારા (BJP)

Votes: 60250

Loser

રઘુ ડી. મચ્છર (Congress)

Votes: 57539

Lead

Margin: 2711

Winner

રમેશ ભૂરા કટારા (BJP)

Votes: 57828

Loser

દિતા મછાર (INC)

Votes: 51564

Lead

Margin: 6264


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

૨૦૧૨ માં નવા સીમાંકન મુજબ લીમડી વિધાનસભા રદ થતા ૧૨૯ ફતેપુરા વિધાનસભા નવી અસ્તિત્વમાં આવી છે. નવા સીમાકન મુજબ ફતેપુરા બેઠક ઉપર જે તે પક્ષ દ્વારા કયાં ઉમેદવારોને પ્રાધાન્ય અપાય છે. તેના ઉપર મદાર રહેશે, ફતેપુરાની નવી વિધાનસભા બેઠક કોને ફાળે જાય છે તે હાલ કળી શકાતું નથી.