Election Banner

Dhari

બેઠક નો ચિતાર

94 - ધારી વિધાનસભા

ભાજપે આ બેઠક ઉપર અત્યાર સુધી અમરેલી બેઠક ઉપરથી જ લડેલા દિલિપભાઈ સંઘાણીને ટિકિટ આપતા સ્થાનિક ભાજપના જુથમાં વિરોધ ઉઠયો છે. જ્યારે કોંગ્રેસના જયસુખભાઈ કાકડિયા પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક ઉપર સૌથી વધુ પટેલ મતદારો છે. બન્ને મુખ્ય પ્રતિસ્પર્ધી પણ પટેલ સમાજના જ છે.  અહીં ગત ચૂંટણીમાં અપસેટ સર્જાયો હતો અને જીપીપીના ઉમેદવાર નજીવી સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર સામે જીતી ગયા હતા. ભાજપ ત્રીજા સ્થાને રહ્યું હતું. આ વખતે કોંગ્રેસે ગત ટર્મના ઉમેદવાર કોકીલાબેનના બદલે તેમના પતિ જયસુખભાઈને ટિકિટ આપી છે.

 

દિલિપભાઇ સંઘાણી

મિલકત ---

આંતરિક રાજકારણ

જે.વી. કાકડીયા

મિલકત ---

આંતરિક રાજકારણ

 

મનસુખભાઇ ભુવા

મિલકત ૨.૪૫ કરોડ

આંતરિક રાજકારણ

થોડા સમય પહેલાં બગસરાનાં હામાપૂર ગામે રાશનના ફોર્ટીફાઈડ આટાનું કૌભાંડ બહાર આવ્યું તેમાં તેમની સામે આંગળી ચીંધાઈ હતી. ઉપરાંત એક મહિલા પર બળાત્કાર અંગે પણ આ વર્તમાન ધારાસભ્ય સામે ફરિયાદ થઈ હતી. સ્થાનિક કક્ષાએ તેમને ટિકિટ ન મળે તેવી લાગણી હતી. અગાઉના ભા

લલીતાબેન કાકડીયા

મિલકત ૩.૦ કરોડ

આંતરિક રાજકારણ

વીરજી ઠુમર, સુરેશ કોટડિયા અહીંથી લડવા માગતા હતા, પરંતુ હરાવવા મેદાને પડે તેમ નથી.

નલીનભાઇ કોટડીયા

મિલકત ૩૭ કરોડ

આંતરિક રાજકારણ

યાર્ડનાં પૂર્વ ચેરમેન.


Winner

જે.વી. કાકડીયા (Congress)

Votes: 66644

Loser

દિલિપભાઇ સંઘાણી (BJP)

Votes: 51308

Lead

Margin: 15336

Winner

નલીનભાઇ કોટડીયા (GPP)

Votes: 41516

Loser

લલીતાબેન કાકડીયા (INC)

Votes: 39941

Lead

Margin: 1575

Winner

મનસુખ ભુવા

Votes: 45340

Loser

બાલુ તંતી

Votes: 27478

Lead

Margin: 17862

Winner

બાબુ તંતી

Votes: 24543

Loser

મનુ કોટડીયા

Votes: 22769

Lead

Margin: 1774


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

વર્ષ 2017માં ધારી વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો

મહિલા મતદાર 1,01,460
પુરૂષ મતદાર 1,10,083
અન્ય 6
કુલ મતદારો 2,11,549