Election Banner

Dahod

બેઠક નો ચિતાર

132 - દાહોદ વિધાનસભા

ગત વિધાનસભા ચૂંટણી પ્રમાણે

૨૦૦૭ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વજેસીંગ પારસીંગ પણદા વિજેતા થયા હતા. તેઓને ૪૧૯૫૭ મત મળ્યા હતા. જ્યારે બીજેપીના પરાજીત ઉમેદવાર જીથરાભાઇ ભુરાભાઇ ડામોરને ૨૮૭૦૭ મત મળ્યા હતા.

 

કનૈયાલાલ કિશોરી

મિલકત --

આંતરિક રાજકારણ

વજેસિંગભાઈ પી. પાંડા

મિલકત --

આંતરિક રાજકારણ

 

નગરસીંહ પલાસ

મિલકત ૯૬.૯૪ લાખ

આંતરિક રાજકારણ

પ્રબળ દાવેદારે અપક્ષનું ફોર્મ ભરતા  બળવો દેખાયો છે. છતાંયે કોંગ્રેસની રીપીટ થિયરીથી નારાજ કોંગ્રેસ કાર્યકરોને મનાવવામાં સફળતાનું સમીકરણ રચી શકે છે.

વજેસીંગ પણદા

મિલકત ૩.૫૪ કરોડ

આંતરિક રાજકારણ

વિરોધ પક્ષના બળવાનો લાભ મળી શકે તેમ છે. સાથે પક્ષમાં રહેલો ભારે જુથવાદ પણ નડી શકે તેમ છે. કાર્યકરોનો છુપો અસંતોષ બેઠક માટે નુકશાનકારક સાબીત થઇ શકે છે. લધુમતીઓના વોટ મેળવવામાં સફળ થવા ભારે હરિફાઇ છે.


Winner

વજેસિંગભાઈ પી. પાંડા (Congress)

Votes: 45512

Loser

કનૈયાલાલ કિશોરી (BJP)

Votes: 35409

Lead

Margin: 10103

Winner

વજેસીંગ પણદા (INC)

Votes: 73956

Loser

નગરસીંહ પલાસ (BJP)

Votes: 34408

Lead

Margin: 39548

Winner

વેજલસંિઘ પનાડા

Votes: 41977

Loser

જીંથરાભાઇ ડામોર

Votes: 28708

Lead

Margin: 13269

Winner

તેરસંિહ ડામોર

Votes: 46383

Loser

લલીતકુમાર પટેલ

Votes: 39708

Lead

Margin: 6675


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

ગત વિધાનસભા ચૂંટણી પ્રમાણે

નવા સીમાંકન મુજબ વિધાનસભા વહેંચાયાનો લાભ રાજકીય પક્ષો ઉઠાવે અને જાતીવાદનું સમીકરણ રચે તો દાહોદ બેઠક પર ભીલ ઉમેદવાર આવી શકે છે. અને નવા ચહેરાને તક મળી શકે છે. દાહોદમાં જે પક્ષ લઘુમતીઓના મતો મેળવશે તે તરફ પલ્લુ નમેલુ રહેશે.