Election Banner

Botad

બેઠક નો ચિતાર

બેઠકનું નામ: 107-બોટાદ

બોટાદ બેઠકમાં બોટાદ તાલુકા અને ગઢડા તાલુકાના કેટલાક ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક પર પહેલી ચૂંટણી કોંગ્રેસે જીતી હતી. આ ઉપરાંત, 1967 અને 72માં પણ કોંગ્રેસ વિજયી બની હતી. જ્યારે 75ની ચૂંટણીમાં આ બેઠક સંસ્થા કોંગ્રેસને ફાળે ગઈ હતી તો 80 અને 85ની સાલમાં કોંગ્રેસે કબ્જે કરી હતી. 90માં દેશભરમાં જનતાદળની તરફેણમાં મોજું ફરી વળ્યું ત્યારે આ બેઠક જનતાદળ જીત્યું હતું. જ્યારે 95માં કોંગ્રેસે આ બેઠક પર વિજય પરચમ લહેરાવ્યો હતો. બાદમાં, 98થી આ બેઠક પર સતત ભાજપ જીતતું આવ્યું છે. આ વખતે આ બેઠક પર કોંગ્રેસમાંથી ડી.એમ. પટેલ અને ભાજપમાંથી સૌરભભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. આ ઉપરાંત, આ બેઠક પર કુલ 25 ઉમેદવાર મેદાન-એ-જંગમાં છે.
 

 

સૌરભ પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

ડિ.એમ પટેલ

મિલકત ---

આંતરિક રાજકારણ

જીતુભાઇ બાવળીયા

મિલકત ---

આંતરિક રાજકારણ

 

ડો.ટી.ડી. માણીયા

મિલકત 2.31 કરોડ

આંતરિક રાજકારણ

આ બેઠક પર સૌરભ પટેલ ખસી જતા ભાજપે ડો.ટી.ડી. માણીયાને ટીકીટ આપી છે. માણીયા પટેલ સમાજમાંથી આવે છે. તાલુકા કક્ષાએ ઘણા સમયથી ભાજપનાં કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે. વ્યવસાયે તબીબ હોવાથી અને માનવીય અભિગમ ધરાવતા હોવાતી ગામડામાં તેઓ લોકપ્રિયતા ધરાવે છે. સૌરભ દલાલે બેઠક બદલતા તેમના વફાદાર સમર્થકોમાં બહુ ઉત્સાહ દેખાતો નથી. કોંગ્રેસનાં કુંવરજી બાવળીયા સામે ભાજપના ઉમેદવાર પ્રમાણમાં ઘણા નબળા દેખાઇ રહ્યા છે. ભાજપમાં તેમની ઉમેદવારી સામે ખાસ કોઇ જુથબંધી નથી.

કુંવરજીભાઇ બાવળીયા

મિલકત 91.85 લાખ

આંતરિક રાજકારણ

આ બેઠક પર કોંગ્રેસમાંથી રાજકોટના સાંસદ કુંવરજીભાઇ બાવળીયા ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પર 68000 જેટલા કોળી મતદાર હોવાથી અને બાવળીયા કોળી સમાજના હોવાથી તેમનો મદાર કોળી સમાજના મતદાન ઉપર વધુ આધારીત છે. તેઓ છેલ્લા 6 માસથી આ બેઠક પર ચૂંટણી લડવાની કવાયત કરી રહ્યા હતા. કોંગ્રેસમાં તેમની સામે કોઇ અસંતોષ નથી.

વિનોદભાઇ પરમાર

મિલકત -

આંતરિક રાજકારણ

ગુજરાત પરિવર્તન પાર્ટીમાંથી વિનોદ પરમાર ચંુંટણી લડી રહ્યા છે તેઓ કોળી સમાજમાંથી આવે છે. નવા ઉમેદવાર હોવાથી અને રાજકારણમાં પણ નવા હોવાથી તેમની કોઇ અસરકારક ભુમિકા દેખાતી નથી.


Winner

ડો.ટી.ડી. માણીયા (BJP)

Votes: 86184

Loser

કુંવરજીભાઇ બાવળીયા (INC)

Votes: 76179

Lead

Margin: 10005

Winner

સૌરભભાઇ પટેલ

Votes: 69662

Loser

સી.કે. પીઠ્ઠાવાલા

Votes: 66474

Lead

Margin: 3188

Winner

સૌરભભાઇ પટેલ

Votes: 66650

Loser

ઓધવજીભાઇ પટેલ

Votes: 33220

Lead

Margin: 33430

બેઠકના સમાચાર


બેઠકમાં રાજકીય પ્રભાવ અને સીમાંકનની અસર

વર્ષ 2017માં બોટાદ વિધાનસભાની બેઠકોમાં નોંધાયેલા મતદારો

મહિલા મતદાર 1,23,948
પુરૂષ મતદાર 1,35,736
અન્ય 1
કુલ મતદારો 2,58,685