Election Banner

રાધનપુર બેઠક પર અલ્પેશ ઠાકોરનો વિરોધ

- રઘુ દેસાઈ કોંગ્રેસમાંથી રાજીનામુ આપે તેવી શક્યતા

અમદાવાદ, તા. 26 નવેમ્બર 2017 રવિવાર

અલ્પેશ ઠાકોરને રાધનપુર બેઠકમાં ટિકિટ મળતા ઉગ્ર વિરોધ નોંધાયો છે. રઘુ દેસાઈ રાજીનામુ આપે તેવી શક્યતા છે. સમર્થકો દ્વારા ભારે વિરોધ કરાયો. મોટી સંખ્યામાં સમર્થકો રઘુ દેસાઈની ઓફિસે પહોંચ્યા.

કોંગ્રેસમાંથી અન્ય સમર્થકો પણ રાજીનામુ આપે તેવી ધમકી મળી. રઘુ દેસાઈએ જણાવ્યું કે ભલે તમે ટિકિટ આપી પણ ઉમેદવારને જીત અપાવી શકશો નહીં.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર