Election Banner

ભાજપ રાધનપુર બેઠક માટે ભાવસિંહ રાઠોડને મેદાને ઉતારશે

- અલ્પેશ ઠાકોરને કાઉન્ટર કરવા ભાજપનો પ્લાન

અમદાવાદ, તા. 26 નવેમ્બર 2017 રવિવાર

રાધનપુર બેઠકમાં કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપી ત્યારથી રાધનપુર બેઠકનું રાજકારણ ગરમાયુ છે. ટિકિટ આપ્યા બાદ રઘુ દેસાઈ અને તેમના સમર્થકો દ્વારા અલ્પેશ ઠાકોરનો વિરોધ નોંધાયો.

હવે ભાજપનો એજન્ડા સામે આવ્યો. ભાજપે રાધનપુર બેઠક માટે ભાવસિંહ રાઠોડને મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે.

અલ્પેશ ઠાકોરને કાઉન્ટર કરવા ભાજપનો પ્લાન હોય તેવું મનાઈ રહ્યુ છે. ભાવસિંહ રાઠોડ ભાજપ અને કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. ભાજપે અલ્પેશ ઠાકોર સામે ભાવસિંહ રાઠોડને મેદાને ઉતારતા રાજકારણ ગરમાયુ છે.
 

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર