Election Banner

કોંગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર રાધનપુરથી લડશે ચૂંટણી

- આવતી કાલે નોંધાવશે ઉમેદવારી: હાલ ભાજપ પાસે છે રાધનપુર બેઠક

અમદાવાદ, તા. 26 નવેમ્બર 2017, રવિવાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોગ્રેંસે પણ પોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરવાનુ બીડુ હાથમાં લઈ લીધુ છે.

કોંગ્રેસે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઓબીસી એકતા મંચના અગ્રણી એવા અલ્પેશ ઠાકોરને રાધનપુર સીટ ઉપરથી રણમેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. અલ્પેશ ઠાકોર વિધિવત રીતે કાલે ઉમેદવારી નોંધાવશે.

હાલમાં આ સીટ ઉપર ભાજપનો કબજો છે. હવે એ જોવાનુ એ રહ્યું કે ભાજપની આ સીટ ઉપર અલ્પેશ ઠાકોર પોતાનુ કેવુ પ્રભુત્વ દેખાડે છે.આ સીટને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. પહેલા ત્રણ બેઠક પર ચર્ચા ચાલતી હતી

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર