Election Banner

સુરતમાં ભાજપ વિરુદ્ધ લાગ્યા બેનર

- સીટી બસ, રીક્ષા અને ખાનગી વાહનોમાં લગાવાયા બેનરો

સુરત, તા. 08 ડિસેમ્બર 2017, શુક્રવાર

વિધાનસભાની પ્રથમ તબક્કા ચૂંટણીને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સુરતમાં ભાજપને મત નહી આપવાની અપીવ કરતા બેનરો લગાવવામાં આવ્યા છે. પાટીદારો દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં 'અત્યાચાર ને ભૂલશો નહીં ભાજપ ને મત આપશો નહિ' તેવા સુત્રો લખવામાં આવ્યા છે.

પાટીદાર આંદોલન વખતે શહિદ થયેલા 14 યુવાનોના ફોટા સાથે ભાજપને મત નહી આપવાની અપીલ કરતા બેનરો સીટી બસ, રીક્ષા અને ખાનગી વાહનોમાં લાગ્યા છે. જેમાં 'જો જો શહિદોના કુર્બાની એળેના જાય' તેમજ વહેલામાં વહેલું મતદાન કરવા જવાની અપીલ કરવામાં આવી છે.

ચૂંટણીને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે પાટીદારો દ્વારા લગાવવામાં આવેલા બેનરો સુરતમાં ચર્ચાનો વિષય બન્યા છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર