Election Banner

સુરતની 16 બેઠકોના 232 મતદાન મથકો ઉપર લાઇવ વેબકાસ્ટિંગ

- કંટ્રોલરૂમમાં બેઠા-બેઠા મતદાનની પ્રક્રિયા પર નજર રખાશે

સુરત, તા. 6 ડિસેમ્બર 2017, બુધવાર

વિધાનસભાની ચૂંટણીના દિવસે મતદાનની કામગીરી ઓનલાઇન જોઇ શકાય તે માટે ૧૬ વિધાનસભામાં જે ૨૩૨ મતદાન મથકો પર લાઇવ વેબકાસ્ટીંગ થવાનું છે. તે ૨૩૨ મતદાન મથકો પૈકી પાટીદાર ઇફેકટવાળી પાંચ વિધાનસભા બેઠકના ૧૦૦ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા ગોઠવાશે.

આગામી વિધાનસભાની ચૂંટણી શાંતિપૂર્ણ મોહોલમાં સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્ર કમરકસી રહયુ છે. આ માટે જેટલા પણ સંવેદનશીલ મતદાન મથકો છે તેમાંથી દરેક વિધાનસભાના ૧૦ ટકા મતદાન મથકો પર લાઇવ વેબકાસ્ટીગ કરવામાં આવનાર છે.

સુરત જિલ્લાની ૧૬ વિધાનસભાના કુલ ૨૩૨ મતદાન મથકો પર લાઇવ વેબકાસ્ટીંગ થનાર છે. જેમાંથી પાટીદાર ઇફેકટવાળી કામરેજ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામ મળી કુલ ૧૦૦ મતદાન મથકો પર લાઇવ વેંબકાસ્ટીંગ થશે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર