Election Banner

સુરત: શહેરનાં વિવિધ વિસ્તારોમાં અહેમદ પટેલને CM બનાવવા માટેનાં પોસ્ટર લાગ્યા

- પોસ્ટરમાં વઝીર-એ-આલમ બનાવવાની માંગ કરાઈ
- કોંગ્રેસની તરફેણમાં મત આપવા કરાયો

અનુરોધ સુરત, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

સુરતના ઉધના વિસ્તારમાં કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પોસ્ટરો લાગ્યા છે. પોસ્ટરમાં અહેમદ પટેલને મુખ્યપ્રધાન બનાવવા માટેની માંગ કરાઈ છે. શહેરના અનેક વિસ્તારોમાં લાગ્યા અહેમદ પટેલના પોસ્ટર લાગ્યા છે.

કોંગ્રેસની તરફેણમાં મત આપવા અનુરોધ કરાયો છે. શહેરના અનેક વિસ્તારોમાં લાગ્યા અહેમદ પટેલના પોસ્ટર વજીર-એ-આલમ બનાવવાની માંગ કરાઈ છે. તેમજ મુસ્લિમોને એકતા જાળવવા અપીલ કરાઈ છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર