Election Banner

હું ક્યારેય સીએમ પદ માટે દાવેદાર નથી અને રહીશ નહીં: અહેમદ પટેલ

- CM પદ માટેનું અહેમદ પટેલનું નિવેદન
- મારા સીએમ બનવાની વાત અફવા છે

સુરત, તા. 7 ડિસેમ્બર 2017 ગુરુવાર

2017 ગુરુવાર સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલ વિરુદ્ધ સુરતના ઉધના વિસ્તારમાં પોસ્ટર લાગ્યા હતા. જેમાં તેમને સીએમ પદ માટેના દાવેદાર ગણાવ્યા છે.

જોકે અહેમદ પટેલે આ બાબતે નિવેદન આપ્યુ છે કે આ પ્રકારની વાત સાવ ખોટી છે. તેમણે જણાવ્યુ કે મારા સીએમ બનવાની વાત અફવા છે. હું ક્યારેય સીએમ પદ માટે દાવેદાર નથી અને રહીશ પણ નહીં. ભાજપ પોતાની હાર જોઈ રહી છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર