Election Banner

કોંગ્રેસના શહેજાદાને ગુજરાતનો વિકાસ દેખાતો નથીઃ સ્મૃતિ ઈરાની

- પોરબંદરનાં છાંયામાં ચૂંટણી પ્રચાર સભામાં કોંગ્રેસ ઉપર કર્યા આકરા શાબ્દીક પ્રહારો

પોરબંદર, તા.6 ડિસેમ્બર 2017,બુધવાર

ગુજરાતનો સર્વાંગી વિકાસ થયો છે અને તેમ છતાં કોંગ્રેસના શહેજાદાને ગુજરાતનો વિકાસ દેખાતો નથી તે આશ્ચર્યજનક બાબત છે.

પોરબંદરના છાંયામાં આવેલ દેવજી ચોક ખાતે જાહેરસભામાં ભાજપના પ્રચારક સ્મૃતિ ઈરાનીે ઉપરોક્ત મુજબની વાત રજુ કરીને વધુમાં ઉમેર્યું હતું કે કોંગ્રેસની યુપીએ સરકારના શાસનમાં એક પછી એક ભ્રષ્ટાચાર અને કૌભાંડો થયા હતા, જ્યારે ભાજપના શાસનમાં એકપણ કૌભાંડ સામે આવ્યું નથી.

એટલું જ નહીં પરંતુ ચુંટણી ટાણે ગુજરાતમાં સ્થાયી થઈ ગયા હોય તેમ રાહુલ ગાંધી અલગ-અલગ મંદિરોમાં દર્શન કરવા માટે જાય છે અને રિઝવવા માટે પ્રયાસો કરે છે પરંતુ મતદારો તેમની રાજનિતિને સારી રીતે ઓળખે છે તેમ જણાવીને આકરા પ્રહારો કર્યા હતા.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર