Election Banner

સુરત: ભાજપનો વિરોધ પણ કોંગ્રેસ પ્રત્યેની સુગના કારણે કોંગ્રેસને મહત્વ ન અપાયું

- હાર્દિક પટેલની રેલી માત્ર પાટીદાર સમાજને મહત્વ આપીને કાઢવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 ડિસેમ્બર 2017 રવિવાર

સુરતના પાટીદાર વિસ્તારમાં હાર્દિક પટેલની યોજાયેલી રેલીમાં કોગ્રેસનો પ્રચાર ન કરવા પાછળ કેટલાક પાટીદારોને ભાજપનો વિરોધ હોવા છતાં તેઓ કોંગ્રેસ સ્વીકારવા તૈયાર ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પાટીદાર અનામત આંદોલન બાદ પાટીદાર વિસ્તારમાં ભાજપ પ્રત્યે ઘણાં પાટીદારોમાં રોષ દેખાઈ રહ્યો છે પરંતુ ભાજપનો વિરોધ હોવા છતાં હજી પણ કોંગ્રેસને સ્વીકારવા માટે ઘણાં પાટીદારો તૈયાર નથી.

જેના કારણે હાર્દિક પટેલની રેલી માત્ર પાટીદાર સમાજને મહત્વ આપીને કાઢવામાં આવી હતી. હાર્દિક પટેલ કોંગ્રેસનો ઝંડો લઈને રેલીમાં ચાલે તો ભાજપની નારાજ પાટીદારો હાર્દિક પટેલથી પણ નારાજ થાય તેવી શક્યતા હોવાના કારણે આ રેલીમાં  કોગ્રસનો પ્રચાર ન કરવામા આવ્યો હોવાનુ ચર્ચાઈ  રહ્યું છે.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર