Election Banner

હાર્દિક પટેલની રેલીમાં ભાજપના પોસ્ટર ફડાયા

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 3 ડિસેમ્બર 2017 રવિવાર

સુરતમાં હાર્દિક પટેલની રેલીની શરૂઆત બાદ ભાજપ વિરોધી સુત્રોચ્ચારના કારણે મોહોલ ગરમાયો હતો પરંતુ ભાજપ તરફથી રેલી દરમિયાન કોઈ  પ્રતિક્રિયા ન અપાતા કોઈ ઉશ્કેરા ન થયો હતો.

દરમિયાન આ રેલી કતારગામના આંબા તલાવડી વિસ્તારમાં પહોંચી ત્યાં રેલીમાં જોડાયેલા કેટલાક લોકોએ ભાજપના ઉમેદવારના પોસ્ટર ફાડતા મામલો ગરમાયો હતો.

પોસ્ટર ફાળ્યા બાદ યુવાનોએ આક્રમકતાથી સુત્રોચ્ચાર કર્યા હતા તેમ છતાં શાંતિનો ભંગ થયો ન હતો. પોસ્ટર ફાડવાની ઘટના બાદ ભાજપમાં પણ ઉશ્કેરાટ હતો પણ પછી શાંત થઈ ગયો હતો.

જ્ઞાતિનું સમિકરણ

પાટીદાર

ઠાકોર

ક્ષત્રીય

દલિત

ભાજપમાં ભડકો

કોંગ્રેસનું કમઠાણ

Sabha

ભાજપની સભા

કોંગ્રેસની સભા

પાટીદારોની સભા

Star Bethak

ભાજપની સ્ટાર બેઠકો

કોંગ્રેસની સ્ટાર બેઠકો

Candidate with Criminal Records

ભાજપ

કોંગ્રેસ

ભાજપમાં કોંગ્રેસ

જ્ઞાતિવાર ઉમેદવાર